Sunday, 9 December 2012


ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો.


ટેબ મેનુ  ઉપર  {ચૂંટણી ઓર્ડર}   ટેબ  પર ક્લિક કરો.


પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે

 તે તાલુકો પસંદ કરો.

ત્યારબાદ ગામનું લીસ્ટ ખુલશે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. 05/028/0203

તેમાં ૦5  એ જિલ્લાનો કોડ છે.

 ૦5 - સાબરકાંઠા ,

૦28  એ તાલુકાનો કોડ છે. 028 - ઇડર   

અને ૦203  એ ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ

 જોઈ યાદીમાં જુઓ કે ૦203  

આ પ્રમાણે તમારો ઓર્ડર જુઓ. 

No comments:

Post a Comment