Monday 24 June 2013

શાળા સેટઅપ માટેનો પરિપત્ર

વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૩-૧૪ ની પ્રાથમિક માહિતી


  • વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩-૧૪ 
  • મુખ્ય વિષય : વૈજ્ઞાનિક અને ગાણિતિક નવીનીકરણ
  • પેટા વિષય : (૧) ખેતી 
  •                     (૨) ઊર્જા
  •                     (૩) આરોગ્ય 
  •                     (૪) પર્યાવરણ 
  •                     (૫) સંસાધનો  

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માર્ગદર્શિકા

Friday 14 June 2013

SHALA PRAVESHOTSAV -14/6/2013


Bhimpura ta .talod shala pravostav
V.B.JADAV  (agri.officer )

HARESHBHAI PANDYA(agri.officer )
NARENDRABHAI PATEL(JILLA PANCHAYAT MEMBER)
MEHULKUMAR.G.PATEL(crc co.ordinator,mohanpur)

Photo: Bhimpura ta .talod shala pravostav
Jadav agri.jill panchayt member narendra Patel

SHALA PRAVESHOTSAV-13/6/2013

Photo: Minister state pardipsinh jadeja shala pravesotsav
In varavada ta talod with ex.miniser jaysinsh chauhan.v.d.zala.ex m.l.a dipsinh rathod Jill panchayt membere Narendra Patel
VARVADA PRIMARY SCHOOL.
 

SHALA PRAVESHOTSAV- 13/6/2013

Photo

VARVADA PRAMARY SCHOOL.
Minister state pardipsinh jadeja shala pravesotsav
In varavada ta talod with ex.miniser jaysinsh chauhan.

ex m.l.a dipsinh rathod ,v.d.zala.
Jill panchayt membere Narendra Patel.

Wednesday 5 June 2013

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૩-૧૪

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૩
સંકલન : મેહુલકુમાર.જી.પટેલ સી.આર.સી.કો-ઓર્ડીનેટર-મોહનપુર,
તા-તલોદ,સાબરકાંઠા.
કાર્યક્રમની રૂપરેખા
(૧) મનુષ્ય ગૌરવગાન  :૫ મિનીટ
(૨) રાષ્ટ્ર ભક્તિનું ગાન :૫ મિનીટ
(૩) યોગ પરિચય અને નિદર્શન :૫ મિનીટ
(૪) મહેમાનશ્રીનું પુસ્તકથી સ્વાગત :૩ મીનિટ
(૫) કુમકુમ તિલક કરી ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકો નો સત્કાર, કીટ વિતરણ તથા પ્રોત્સાહન :૫ મિનીટ
(૬) કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોનો સત્કાર અને રમકડાનું અર્પણ :૫ મિનીટ
(૭) દીકરીનું સન્માન, તિથી ભોજન દાતાનું સન્માન :૫ મિનીટ
(૮) વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર બાળકોનું પુસ્તક થી સન્માન :૫ મિનીટ
(૯) અમૃતવચન (પાણી બચાવો , જળ એજ જીવન , પર્યાવરણ, બેટી બચાવો , વ્રુક્ષરોપણ , ઉર્જા બચાવો અને વિવેકાનંદના પ્રસંગો) બે થી ત્રણ બાળકો દ્વારા :૫ મિનીટ
(૧૦) મહાનુભાવો ના આર્શીવચનો : ૫ મિનીટ
(૧૧) વૃક્ષા રોપણ ,નવા બાંધકામ નું ખાત મુર્હત અને લોકાપર્ણ ,નવા પ્રજ્ઞા વર્ગ નો શુભારભ :૫ મિનીટ
(૧૨) આભારવિધિ : ૨ મિનીટ
         કુલ ૫૫ થી ૬૦ મીનીટ
 
 
 



છઠ્ઠા પગાર પંચનો તફાવતનો પાંચમો હપ્તો ( ૨૦ % ) રોકડમાં ચૂકવવા બાબતનો ૦૩/૦૬/૨૦૧૩ નો નાણાખાતાનો પરિપત્ર