Wednesday 5 June 2013

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૩-૧૪

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૩
સંકલન : મેહુલકુમાર.જી.પટેલ સી.આર.સી.કો-ઓર્ડીનેટર-મોહનપુર,
તા-તલોદ,સાબરકાંઠા.
કાર્યક્રમની રૂપરેખા
(૧) મનુષ્ય ગૌરવગાન  :૫ મિનીટ
(૨) રાષ્ટ્ર ભક્તિનું ગાન :૫ મિનીટ
(૩) યોગ પરિચય અને નિદર્શન :૫ મિનીટ
(૪) મહેમાનશ્રીનું પુસ્તકથી સ્વાગત :૩ મીનિટ
(૫) કુમકુમ તિલક કરી ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકો નો સત્કાર, કીટ વિતરણ તથા પ્રોત્સાહન :૫ મિનીટ
(૬) કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોનો સત્કાર અને રમકડાનું અર્પણ :૫ મિનીટ
(૭) દીકરીનું સન્માન, તિથી ભોજન દાતાનું સન્માન :૫ મિનીટ
(૮) વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર બાળકોનું પુસ્તક થી સન્માન :૫ મિનીટ
(૯) અમૃતવચન (પાણી બચાવો , જળ એજ જીવન , પર્યાવરણ, બેટી બચાવો , વ્રુક્ષરોપણ , ઉર્જા બચાવો અને વિવેકાનંદના પ્રસંગો) બે થી ત્રણ બાળકો દ્વારા :૫ મિનીટ
(૧૦) મહાનુભાવો ના આર્શીવચનો : ૫ મિનીટ
(૧૧) વૃક્ષા રોપણ ,નવા બાંધકામ નું ખાત મુર્હત અને લોકાપર્ણ ,નવા પ્રજ્ઞા વર્ગ નો શુભારભ :૫ મિનીટ
(૧૨) આભારવિધિ : ૨ મિનીટ
         કુલ ૫૫ થી ૬૦ મીનીટ
 
 
 


No comments:

Post a Comment